Paresh Bhatt
Listen to Ghazal "Hajo Haath Kartaal" composed and sung by Paresh Bhait (with chorus). This recording must have been recorded in 1982-83. The recording quality is not so very good but the content is what it is. (click to play)
હજો હાથ કરતાલ
હજો હાથ કરતાલને ચિત્ત ચાનક, તળેટી સમીપે હજો ક્યાંક થાનક.
લઈ નાવ થારો સમયરો હળાહળ, ધર્યો હોઠ ત્યાં તો અમીયેલ પાનક.
સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે, તિલક કોઈ આવીને કરશે અચાનક.
અમે જાળવ્યું છે ઝીણેરા જતનથી, મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક !
છે ચન જેનું એના જ પંખી ચુગે આ રખી હથ્થ હેઠા નિહાળે છે નાનક.
નયનથી નીતરતી મહાભાબ મધુરા, બહો ધૌત ધારા, બહો ગૌડ ગાનક.
શબોરોઝ એની મહેકનો મુસલસલ અજબ હાલ હોને ‘અનલહક” હો આનક !
રાજેન્દ્ર શુક્લ 8 ઓક્ટોબર, 1978.
(ગઝલસંહિતા, મંડલ 5, પૃ. 49)
In His Own Voice Listen to Ghazal "Patrasamvedana" in his own voice, Recorded in May, 2007.
Translation of his poems in English "Vrund Gana" - The Eternal Cosmic Symphony - Translated by Dhaivat Shukla
Poet's other writings હજો હાથ કરતાલ - એક સ્વોપજ્ઞ ટિપ્પણ by Rajandra Shukla (in Gujarati)
On Education In search of a meaningful alternative of the prevalent formal education system.
On His Poetry From various sources
His Poetry With Music, Poetry in Music Listen to Ghazal "Aavya Havaa ni Jem" sung by Bansari Yogendra